અરબ સાગર અથવા અરબી સમુદ્ર એ હિંદ મહાસાગરનો ભાગ છે. તે પૂર્વમાં ભારત, ઉત્તરે પાકિસ્તાન તથા ઇરાન, અને પશ્ચિમે આરબ દ્વિપકલ્પ થી ઘેરાયેલો છે. વૈદિક કાળમાં આ સિંધુ સાગર નામે જાણીતો હતો. અરબસ્તાનનો અખાત અને એડનનો અખાત એ બે મોટા ભૌગલીક સ્થળો છે. આ ઉપરાંત બાબ-અલ-માંડબની સામુદ્ર ધુની, કચ્છનો અખાત, ખંભાતનો અખાત પણ અરબસાગર માં આવેલા છે. અરબ સાગર માં ઝાઝા દ્વિપ નથી, મુખ્ય દ્વિપમાં આફ્રિકા નજીક સોકોત્રા અને ભારતના કિનારા નજીક લક્ષદ્વીપ આવેલા છે. |
About us|Jobs|Help|Disclaimer|Advertising services|Contact us|Sign in|Website map|Search|
GMT+8, 2015-9-11 20:14 , Processed in 0.164439 second(s), 16 queries .